સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    ઊર્જા ઘનતા $= \frac{1}{2} \times \text{વિકૃતિ} \times \text{પ્રતિબળ}$
  • B
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ})^2 \times \text{કદ}$
  • C
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ}) \times \text{કદ}$
  • D
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ}) \times \text{પ્રતિબળ}$

Explore More

Similar Questions

સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન રીતે ખેંચવામાં આવે છે. કોના પર વધુ કાર્ય કરવું પડશે?

$3 \times 10^{-6} \, m^2$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ અને $4 \, m$ લંબાઈ ધરાવતા તાર પર બળ લગાડતા તેની લંબાઈમાં $1 \, mm$ નો વધારો થાય છે. તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($, J$ માં)? $(Y = 2 \times 10^{11} \, N/m^2)$

એક તારને $1 \ mm$ ખેંચવા માટે કરવામાં આવતું કાર્ય $2 \ J$ છે. સમાન દ્રવ્યના બીજા તારને,જેની લંબાઈ અડધી અને આડછેદની ત્રિજ્યા બમણી છે,તેને $1 \ mm$ ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે ($J$ માં)?

$1.6 \times 10^{12} \,N/m^{2}$ ના યંગ મોડ્યુલસ ધરાવતા તારને બળ દ્વારા ખેંચવામાં આવે છે જેથી $2 \times 10^{-4}$ જેટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે. તારની ઉર્જા ઘનતા કેટલી હશે?

સમાન લંબાઈ અને દ્રવ્ય ધરાવતા બે તાર $A$ અને $B$ ને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1: 3$ છે. જ્યારે ખેંચવામાં આવે ત્યારે તાર $A$ ની ઉર્જા ઘનતા અને તાર $B$ ની ઉર્જા ઘનતાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo